GPSC Class 1 - 2 2022 Paper 2

Question 150
EASYCorrect: +1Incorrect: -1

ભારતમાં ઉત્તર-પૂર્વ ચોમાસા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તે પાછું ફરતું ચોમાસુ છે.
2. તે ભારતના કોરોમંડલ સમુદ્રતટ પર વરસાદ માટે જવાબદાર છે.
3. તે વરસાદ પહેલાં બંગાળની ખાડી ઉપરથી ભેજ ધારણ કરે છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે ?

    a
    1 અને 3
    b
    2 અને 3
    c
    1,2 અને 3
    d
    1 અને 2