NEP વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. રાષ્ટ્રીય ઊર્જાનીતિ (નેશનલ એનર્જી પોલીસી (NEP))નો ઉદ્દેશ્ય ઊર્જાક્ષેત્રમાં સરકારની તાજેતરની સુસ્પષ્ટ જાહેરાતને પહોંચી વળવા માટેનો માર્ગ નક્કી કરવાનો છે.
2. વસ્તી ગણતરીના તમામ ગામોને 2018 સુધીમાં વીજળીકરણની યોજના છે અને 2022 સુધીમાં 24
× 7 (ચોવીસ કલાક) વીજળી સાથે સાર્વત્રિક વીજળીકરણ હાંસલ કરવાનું આયોજન છે.
યોગ્ય કોડ પસંદ કરી સાચો ઉત્તર આપો.