GPSC Class 1 - 2 2022 Paper 2

Question 143
DIFFICULTCorrect: +1Incorrect: -1

પ્રક્ષેપણનું વર્ષઉપગ્રહમહત્વ
a. 2004EDUSAT (GSAT-3)ફક્ત શિક્ષણના હેતુ માટેનો ભારતનો પ્રથમ ઉપગ્રહ
b. 2012RISAT-1 પ્રથમ સ્વદેશી બનાવટનો ઓલ વેધર ૨ડાર ઈમેજીંગ ઉપગ્રહ
c. 2017CARTOSAT-2D એકજ પ્રક્ષેપણ વાહન દ્વારા સૌથી વધુ સંખ્યામાં (104 ઉપગ્રહ) પ્રક્ષેપણ કરેલા ઉપગ્રહો
d. 2018ExseedSat-1સૌ પ્રથમ વાર ખાનગી આર્થિક સહાયથી નિર્મિત ભારતનો ઉપગ્રહ
ઉપરની માહિતી પૈકી કઈ સાચી છે?

    a
    a અને b
    b
    b અને c
    c
    c અને d
    d
    a, b, c  અને d