ISRO વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ભારતનું અવકાશ પોર્ટ સતીષ ધવન સ્પેસ સેન્ટર (SDSC), SHAR શ્રી હરિકોટા એ ભારતના અંતરિક્ષ કાર્યક્રમો માટે પ્રક્ષેપણને લગતી જરૂરી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે જવાબદાર છે.
2. શ્રી હરિકોટા એ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં સ્થિત સીમા દ્વીપ છે, જે ભારતના ઉપગ્રહ પ્રક્ષેપણના બે કેન્દ્રોમાંનું એક છે તે ત્યાં સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટર (SDSC) માટે પ્રખ્યાત છે અન્ય કેન્દ્ર એ થિરૂવનંતપુરમ ખાતે છે.
યોગ્ય કોડ પસંદ કરી સાચો ઉત્તર આપો.