ISRO વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. પ્રથમ ભારતીય અવકાશયાન ‘આર્યભટ્ટ’ એ ભારતીય પ્રક્ષેપણનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યું હતું અને તેનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.
2. DOSનું સચિવાલય તથા ISROનું મુખ્યાલય અંતરિક્ષ ભવન, દિલ્હી ખાતે સ્થિત છે.
યોગ્ય કોડ પસંદ કરી સાચો ઉત્તર આપો.