સાયબર સ્પેસ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. સાયબર સ્પેસ એ લોકો, સોફટવેર અને સેવાઓ વચ્ચેની આંતરક્રિયાઓથી બનેલું જટિલ પર્યાવરણ છે જેને માહિતી અને સંચાર તકનીકી (ICT) ઉપકરણો અને નેટવર્કના વિશ્વવ્યાપી વિતરણનું સમર્થન મળે છે.
2. સાયબર સીક્યોરીટી પોલીસીનો હેતુ સાયબર સીક્યોરીટી ફ્રેમવર્ક રચવાનો છે જે દેશની સાયબર સ્પેસની સુરક્ષા સ્થિતિને વધારવા માટે ચોક્કસ કાર્યવાહી અને કાર્યક્રમો તરફ દોરી જાય છે.
યોગ્ય કોડ પસંદ કરી સાચો ઉત્તર આપો.