GPSC Class 1 - 2 2022 Paper 2

Question 136
MEDIUMCorrect: +1Incorrect: -1

વિવિધ વાયુયુક્ત હવા પ્રદૂષકોને દૂર કરવા માટેના શોષકો કયા છે?
1. આયર્ન ઓક્સાઈऽ
2. સીલીકા જેલ
3. એક્ટીવેટેડ કાર્બન
4. પાણી
યોગ્ય કોડ પસંદ કરી સાચો ઉત્તર આપો.

    a
    માત્ર 3
    b
    1 અને 2
    c
    2 અને 3
    d
    1,2,3 અને 4