ભારતીય વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ એ આપેલ ફાળા બાબતે નીચે આપેલ યાદી ઉપરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. અમદાવાદ ખાતે ભૌતિક સંશોધન પ્રયોગશાળાની સ્થાપના કરી
2. ભારતીય પરમાણ્વીય ઊર્જા આયોગના અધ્યક્ષ
3. શરીર ક્રિયા વિજ્ઞાન (Physiology) તથા તબીબ ક્ષેત્ર (medicine) માં નોબલ પારિતોષિક વિજેતા
4. ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક વિજેતા
આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.