GPSC Class 1 - 2 2022 Paper 2

Question 121
EASYCorrect: +1Incorrect: -1

જુદાજુદા વર્ષોના ‘વિજ્ઞાન દિવસ’ (Science Day) ના વિષય-વસ્તુ (Theme) નીચે આપેલા છે. કયું વિધાન સાયું નથી ?

    a
    વર્ષ 2019 - લોકો માટે વિજ્ઞાન અને લોકો વિજ્ઞાન માટે
    b
    વર્ષ 2020 - વિજ્ઞાન ક્ષેત્રમાં મહિલાઓ
    c
    વર્ષ 2021 - રાષ્ટ્ર નિર્માણ માટે વિજ્ઞાન
    d
    વર્ષ 2022 - ટકાઉ ભાવિ માટે વિજ્ઞાન અને તકનીકીમાં સંકલિત અભિગમ