GPSC Class 1 - 2 2022 Paper 2

Question 110
EASYCorrect: +1Incorrect: -1

સ્વચ્છ, શુષ્ક હવા ______ ની બનેલી હોય છે.

    a
    કદના આધારે 78.09 % નાઈટ્રોજન અને 20.94 % ઓક્સિજન
    b
    કદના આધારે 74.09 % નાઈટ્રોજન અને 24.10 % ઓક્સિજન
    c
    ક્દના આધારે 88.09 % નાઈટ્રોજન અને 10.94 % ઓક્સિજન
    d
    કદના આધારે 81 % નાઈટ્રોજન અને 11.94 % ઓક્સિજન