GPSC Class 1 - 2 2022 Paper 2

Question 109
EASYCorrect: +1Incorrect: -1

Temporary threshold shift (TTS) એ ઘણીવાર ______ ના કારણે થતી બહેરાશ છે.
1. વાયુ પ્રદૂષણ
2. જળ પ્રદૂષણ
3. ધ્વનિ પ્રદૂષણ
4. જમીન પ્રદૂષણ
નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.

    a
    માત્ર 1
    b
    માત્ર 3
    c
    3 અને 4
    d
    માત્ર 4