GPSC Class 1 - 2 2022 Paper 2

Question 105
EASYCorrect: +1Incorrect: -1

આપણા દેશમાં કયું મંત્રાલય મુખ્યત્વે સરોવરો અને નદીઓના જૈવ વૈવિધ્યની બાબત સાથે સંકળાયેલું છે ?

    a
    પશુપાલન, ડેરી તથા મત્સ્યોધોગ
    b
    ભૂવિજ્ઞાન
    c
    પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન
    d
    વિજ્ઞાન અને તકનીકી