GPSC Class 1 - 2 2022 Paper 2

Question 99
EASYCorrect: +1Incorrect: -1

ભારતમાં સૌથી જૂના ખડકો_____ ખાતેથી મળી આવેલ છે.

    a
    ધારવાડ ક્ષેત્ર, કર્ણાટક
    b
    અરવલ્લી પર્વતમાળા, રાજસ્થાન
    c
    વીંધ્ય પર્વતમાળા, મધ્યપ્રદેશ
    d
    શિવાલીક પર્વતમાળા, પંજાબ