આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ | આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સ્થળ |
---|
1. છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ | મુંબઈ, મહારાષ્ટ્ર |
2. કેમ્પેગોવડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ | બેંગ્લોર, કર્ણાટક |
3. ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ | લખનૌ, ઉત્તરપ્રદેશ |
4. શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ | અમૃતસર, પંજાબ |
ઉપરની જોડીઓ પૈકી કઈ જોડીઓ સાચી છે ?