રાજ્ય અને તેની આદિજાતિની જોડીઓ નીચે આપેલી છે. કઈ જોડી સાચી નથી ?
1. આસામ - દિમાસા, રાબા, ચકમા, લાખેર, ખાસી, સીટેંગ, કુકી, પવાઈ
2. છત્તીસગઢ - નાગાસિયા, બીઅર, ખુન્ડ, અગારીયા, ભટ્ટારા, માવાસી, ભાઈના
3. ઝારખંડ - ગોન્ડ, બ્રિહોર, સવાર, મુન્ડા, સંથાલ, ખૈરા, ભૂમજી
4. મણિપુર - થોડાઉ, ઐમોલ, મારમ, પૈટે, ચીરુ, પુરુમ, કુકી, મોનસંગ