GPSC Class 1 - 2 2022 Paper 2

Question 80
EASYCorrect: +1Incorrect: -1

એવો વિકાસ કે જે ભવિષ્યની પેઢીને પોતાની જરૂરીયાતો સંતોષવાની ક્ષમતામાં કોઈ સમાધાન કરવું ના પડે તે રીતે વર્તમાનની જૂરૂરીયાતોને સંતોષે તેને શું કહેવાય ?

    a
    નવીનીકરણીય વિકાસ
    b
    ટકાઉ વિકાસ
    c
    આર્થિક વિકાસ
    d
    ખેતી વિકાસ