GPSC Class 1 - 2 2022 Paper 2

Question 77
EASYCorrect: +1Incorrect: -1

સુનામી એ મહાકાય સામુદ્રિક તરંગ છે કે જે_____ દ્વારા નિર્માણ પામે છે.

    a
    સમુદ્રની સપાટીના પેટાળમાં કે નજીકમાં થતા ભૂકંપ
    b
    જ્વાળામુખી વિસ્ફોટન
    c
    સામુદ્રતટીય ફોલ્ટ લાઈનમાં ભંગાણ પડવાથી
    d
    ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટન