જળવાયુ પરિવર્તન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો.
1. IPCCના અદ્યતન અહેવાલ અનુસાર જળવાયુ પરિવર્તન ઝડપી ગતિએ થઈ રહ્યું છે.
2. જળવાયુ પરિવર્તન માટે માનવસર્જિત પ્રવૃત્તિઓની ભૂમિકા અત્યંત સંભવિત જવાબદાર છે.
3. જળવાયુ પરિવર્તન જંતુજન્ય રોગમાં વૃધ્ધિ કરશે અને જળવાયુ સીમાઓમાં પરિવર્તન તરફ દોરી જશે.