GPSC Class 1 - 2 2022 Paper 2

Question 69
EASYCorrect: +1Incorrect: -1

નીચેના વિધાનો ધ્યાનમાં લો :
નિવેદન (Assertion) (A) : ભારતના કૃષિ આધારિત અર્થતંત્રમાં ચોમાસુ મુખ્ય ભૂમિકા ભજવે છે.
કારણ (Reason) (R) : દેશના કુલ વરસાદનો પંચોતેર પ્રતિશત વરસાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં વરસે છે.
યોગ્ય કોડ પસંદ કરી સાચો જવાબ આપો.

    a
    A તથા R બંને સાચા છે પરંતુ R એ A નું સાચું સ્પષ્ટીકરણ નથી.
    b
    A તથા R બંને સાચા છે અને R એ A નું સાચું સ્પષ્ટીકરણ છે.
    c
    A સાચું છે પરંતુ R ખોટું છે.
    d
    A ખોટું છે પરંતુ R સાચું છે.