GPSC Class 1 - 2 2022 Paper 2

Question 59
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચે ખનીજ અને તેના અગ્રણી ઉત્પાદન દેશની જોડી આપેલી છે. આ પૈકી કઈ જોડી સાચી નથી ?

    a
    યુરેનિયમ-કઝાકસ્તાન
    b
    પ્લેટીનમ - દક્ષિણ આફ્રિકા
    c
    ચાંદી - પેરુ
    d
    તાંબુ - ચીલી