GPSC Class 1 - 2 2022 Paper 2

Question 52
EASYCorrect: +1Incorrect: -1

દશ્ય કિરણો (visible rays) માં સૌથી ટૂંકી તરંગલંબાઈ (માઈક્રોનમાં) ધરાવતા કિરણો નીચેના પૈકી કયા છે ?

    a
    લીલા
    b
    લાલ
    c
    જાંબલી
    d
    પીળા