નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો અને આપેલ કોડ પૈકી યોગ્ય કોડ પસંદ કરી સાચો ઉત્તર આપો.
1. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતાં જળ બાષ્પ (water vapor)માં ઘટાડો થાય છે.
2. 90 પ્રતિશતથી વધુ વાતાવરણીય બાષ્પ એ 5 કિ.મી.ની ઊંચાઈ સુધીમાં જોવા મળે છે.
3. બહિર્ગમન પામતાં લઘુતરંગ પાર્થિવ કિરણોત્સર્ગ વાતાવરણના નીચલા ભાગ દ્વારા શોષાય છે.