GPSC Class 1 - 2 2022 Paper 2

Question 49
EASYCorrect: +1Incorrect: -1

31મી ડિસેમ્બર, 2021ના રોજ ભારતના નીચેના કયા બે રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની લંબાઈ સૌથી વધુ હતી?
1. મધ્યપ્રદેશ
2. મહારાષ્ટ્ર
3. ઉત્તર પ્રદેશ
4. રાજસ્થાન

    a
    માત્ર 1 અને 4
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 3 અને 4
    d
    માત્ર 2 અને 4