GPSC Class 1 - 2 2022 Paper 2

Question 48
EASYCorrect: +1Incorrect: -1

કેન્દ્ર સરકાર દ્વારા 5 મી ઓક્ટોબર 2020 થી સશક્ત છ-સભ્યોની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની રચના કરવામાં આવી હતી. MPC ની બેઠક માટે કોરમ કેટલો છે ?
1. બે સભ્યો
2. ત્રણ સભ્યો
3. ચાર સભ્યો
4. પાંચ સભ્યો

    a
    1
    b
    3
    c
    2
    d
    4