નીચેના નિવેદનો સંબંધિત સાચો વિકલ્પ પસંદ કરો.
નિવેદન (A) : USA પછી ભારતમાં 63.72 લાખ કિલોમીટરનું વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું રોડ નેટવર્ક છે.
નિવેદન (B) : ભારતમાં 2019-20માં પ્રતિદિન માર્ગ નિર્માણનું પ્રમાણ 28 કિ.મી.થી વધીને 2020-21માં 36.5 કિ.મી. થયું.