GPSC Class 1 - 2 2022 Paper 2

Question 45
MEDIUMCorrect: +1Incorrect: -1

8 એપ્રિલ, 2015ના રોજ શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) અંગે નીચેનામાંથી કઈ યોજના/યોજનાઓ સાચી છે ?
1. શિશુ : રૂ. 50,000 સુધીની લોન આવરી લે છે.
2. કિશોર : રૂ. 50,000 થી વધુ અને રૂ. 5 લાખ સુધીની લોનને આવરી લે છે.
3. તરૂણ : રૂ. 5 લાખથી વધુ અને રૂ. 15 લાખ સુધીની લોનને આવરી લે છે.

    a
    માત્ર 1 અને 2
    b
    માત્ર 3
    c
    માત્ર 1 અને 3
    d
    1,2 અને 3