GPSC Class 1 - 2 2022 Paper 2

Question 44
EASYCorrect: +1Incorrect: -1

ભારતમાં ગરીબી રેખાથી નીચેના પરિવારો માટે નીચેનામાંથી કયા ક્ષેત્રોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ આવરી લેવામાં આવ્યા છે ?
1. આરોગ્ય
2. પોષણ
3. LPG કનેકશન (જોડાણ)
4. વિજળી

    a
    માત્ર 1 અને 2
    b
    માત્ર 3 અને 4
    c
    માત્ર 3
    d
    1, 2, 3 અને 4