GPSC Class 1 - 2 2022 Paper 2

Question 43
MEDIUMCorrect: +1Incorrect: -1

ભારત સરકારે કોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY) શરૂ કરી ?
1. ખોરાક પરીક્ષણ પ્રયોગશાળાઓ
2. મેગા ફૂડ પાર્ક અને કોલ્ડ ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર
3. વ્યાજ સબવેન્શન
ઉપરોક્તમાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

    a
    માત્ર 1 અને 3
    b
    માત્ર 2
    c
    માત્ર 1 અને 2
    d
    1,2 અને 3