GPSC Class 1 - 2 2022 Paper 2

Question 41
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીતિ આયોગના નીચેનામાંથી કયા ઉદ્દેશ્યો છે ?
1. સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવું.
2. રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓની સહિયારી દષ્ટિ વિકસાવવી.
3. નોલેજ, ઈનોવેશન અને એન્ટરપ્રેન્યોરીયલ સપોર્ટ સિસ્ટમ બનાવવી.
4. ગ્રામ્ય સ્તરે વિશ્વાસપાત્ર યોજનાઓ ઘડવા માટે મિકેનિઝમ વિકસાવવા.

    a
    માત્ર 1 અને 4
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1, 3 અને 4
    d
    1, 2, 3 અને 4