GPSC Class 1 - 2 2022 Paper 2

Question 38
EASYCorrect: +1Incorrect: -1

2020-21 દરમિયાન ગુજરાતમાં કૃષિ પાકોના ઉત્પાદન અંગે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ?
1. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે.
2. રાજ્ય કપાસના ઉત્પાદનમાં બીજા ક્રમે છે.

    a
    માત્ર 1
    b
    માત્ર 2
    c
    1 અને 2 બંને
    d
    બંનેમાંથી એક પણ નહીં