ગુજરાતમાં સરકારી યોજનાઓ અંગે નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચા છે ?
1. વિદ્યા દીપ ઈન્સ્યોરન્સ સ્કીમ હેઠળ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આકસ્મિક મૃત્યુ માટે વીમા કવરેજ આપવામાં આવે છે.
2. વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજના દ્વારા વાલીઓને તેમની છોકરીને શાળાએ મોકલવા અને ઓછામાં ઓછું પ્રાથમિક સ્તર સુધીનું શિક્ષણ આપવા માટે પ્રોત્સાહિત કરે છે.
3. મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ, માનનીય મુખ્યમંત્રી દ્વારા મળેલી ભેટોની જાહેર હરાજી દ્વારા ભંડોળ ઊભું કરવામાં આવે છે.