નીચેનામાંથી કયા કારણોસર RBI બેંકનું લાઈસન્સ ૨દ કરે છે ?
1. બેંક પાસે પર્યાપ્ત મૂડી અને આવકની સંભાવનાઓ નથી.
2. બેંક બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની જરૂરિયાતોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.
3. તેની વર્તમાન નાણાકીય સ્થિતિ ધરાવતી બેંક તેના વર્તમાન થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ હશે.
4. જો બેંકને તેના બેંકિંગ વ્યવસાયને આગળ વધારવાની મંજૂરી આપવામાં આવે તો જાહેર હિત પર પ્રતિકૂળ અસર થશે.
નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.