બેંકિંગ રેગ્યુલેશન એકટ, 1949 ની જોગવાઈઓ હેઠળ, RBI શું કરી શકે છે ?
1. એસેટ્સના રિઝોલ્યુશન માટે બેંકોને નિર્દેશો જારી કરી શકે છે.
2. બેંકના કોઈ પણ ડીરેક્ટર અથવા અન્ય અધિકારીને સમય પર તપાસી શકે છે.
3. બેંકોને કોઈ ચોક્કસ ટ્રાન્ઝેકશનમાં પ્રવેશવા સામે પ્રતિબંધ કરી શકે છે.
ઉપરોક્ત વિધાનોમાંથી ક્યું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?