GPSC Class 1 - 2 2022 Paper 2

Question 33
EASYCorrect: +1Incorrect: -1

રાહન રેખા સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો :

    a
    તે વર્ણવે છે કે કેવી રીતે ચોક્કસ વસ્તુ કે સેવા પર ઘરેલુ ખર્ચ ઘરેલુ આવક સાથે બદલાય છે.
    b
    તે બેરોજગારી અને નોકરીની ખાલી જગ્યા દર વચ્ચેના સંબંધનું આકૃતિક રજૂઆત છે.
    c
    તે એક આલેખ/ગ્રાફ છે જે દર્શાવે છે કે સરકારી ખર્ચનું એક ચોક્કસ સ્તર છે જે આર્થિક વૃધ્ધિને મહત્તમ કરે છે.
    d
    તે સમયાંતરે કોઈપણ મર્યાદિત સંસાધનના સંભવિત ઉત્પાદન દરની આગાહી કરવાની એક પધ્ધતિ છે.