GPSC Class 1 - 2 2022 Paper 2

Question 30
EASYCorrect: +1Incorrect: -1

ચૂસ્ત/કડક/હાર્ડ ચલણ તે છે જે -

    a
    વિદેશી વિનિમય બજારમાં વિપુલ પ્રમાણમાં છે.
    b
    ઉચ્ચ સ્તરની તરલતા સાથે ટૂંકા ગાળા દરમિયાન પ્રમાણમાં સ્થિર છે.
    c
    આંતરરાષ્ટ્રીય બજારમાં હિલચાલની તુલનામાં તેના મૂલ્યમાં ફેરફાર થતો નથી.
    d
    વિશેષ ઉપાડ અધિકાર (SDR) માં તેને પરિવર્તિત કરી શકાતુ નથી.