GPSC Class 1 - 2 2022 Paper 2

Question 28
MEDIUMCorrect: +1Incorrect: -1

ફેન્ટમ એફડીઆઈ (FDI) ક્યારેક સમાચારમાં_______ તરીકે વર્ણવવામાં આવે છે.

    a
    ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ કરવામાં આવેલ રોકાણો
    b
    ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ રોકાણો
    c
    એવા રોકાણો જે ખાલી કોર્પોરેટ શેલમાંથી પસાર થાય છે
    d
    ઉપરોક્ત પૈકી એકપણ નહીં