નીચેના વિધાનો ધ્યાન પર લો.
1. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એકટ, 1934, RBIને ભારતમાં બેંક નોટ જારી કરવાનો એકાધિકાર આપે છે.
2. ચલણી નોટની ડિઝાઈનમાં કોઈપણ ફેરફાને RBIના સેન્ટ્રલ બોર્ડ અને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે.
3. RBI ગવર્નરની આગેવાની હેઠળના ચલણ વ્યવસ્થાપન વિભાગ પાસે ચલણ વ્યવસ્થાપનના મુખ્ય કાર્યને સંચાલીત કરવાની જવાબદારી છે.
ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?