આંતરરાષ્ટ્રીય નાણાકીય અને ફાઈનાન્શિયલ કમિટિ (IMFC) સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો :
1. IMFC આંતરરાષ્ટ્રીય નાણાકીય અને ફાઈનાન્શિયલ વ્યવસ્થાની દેખરેખ અને સંચાલન પર IMF બોર્ડ ઓફ ગવર્નન્સને સલાહ આપે છે અને અહેવાલ આપે છે.
2. IMFC નું કદ અને રચના IMF ના એક્ઝિક્યુટિવ બોર્ડની કદ અને રચનાને પ્રતિબિંબિત કરે છે.
3. IMFC તેના ચેરમેનની પસંદગી સહિત સર્વસંમતિથી કાર્ય કરે છે.
ઉપરોક્તમાંથી કયું/ક્યા વિધાન/વિધાનો સાયું/સાચાં છે ?