તાજેતરમાં માનનીય વડાપ્રધાને 75 ડિજિટલ બેંકિંગ યુનિટ્સ રાષ્ટ્રને સમર્પિત ક્યું. ડિજિટલ બેંકિંગ એકમો (યુનિટ્સ) દ્વારા પ્રદાન કરવામાં આવતી ડિજિટલ બેંકિંગ પ્રોડક્ટ્સ અને સેવાઓ કઈ છે ?
1. ફિકસ્ડ ઝિપોઝિટ અને રિકરિંગ ડિપોઝીટ એકાઉન્ટ્સ
2. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ
3. માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ કાર્ડ
4. UPI QR કોડ
નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.