વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ને લગતા નીચેના વિધાનો ધ્યાન પર લો :
1. વિશ્વ વેપાર સંગઠન (WTO) એકમાત્ર વૈશ્વિક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે રાષ્ટ્રો વચ્ચેના વેપારના નિયમો સાથે નિસ્બત ધરાવે છે.
2. તેણે મારકેશ કરાર (Marrakesh Agreement) હેઠળ 1લી જાન્યુઆરી, 1995ના રોજ સત્તાવાર રીતે કામગીરી શરૂ કરી હતી.
3. WTO અસ્તિત્વમાં આવ્યા પછી, ટેરિફ અને વેપાર પરના સામાન્ય કરાર (GATT)નું અસ્તિત્વ ખતમ થઈ ગયું.
ઉપરોક્તમાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાયું/સાચાં છે ?