GPSC Class 1 - 2 2022 Paper 2

Question 18
EASYCorrect: +1Incorrect: -1

નીચેનામાંથી કયો સતત વિકાસ લક્ષ્યાંક (SDG) ભારતમાં 2030 સુધી બધા માટે પાણીની ઉપલબ્ધતા અને તેના કાયમી વ્યવસ્થાપનને લક્ષ્ય બનાવશે?

    a
    SDG-6
    b
    SDG-7
    c
    SDG-8
    d
    SDG-9