GPSC Class 1 - 2 2022 Paper 2

Question 15
MEDIUMCorrect: +1Incorrect: -1

શહેરી આંતરમાળખા સાથે નિસ્બત ધરાવતી તાજેતરની મોટી સરકારની પહેલ નીચેનામાંથી કઈ છે ?
1. Amrut
2. સ્વચ્છ ભારત મિશન
3. PMAY
4. SETU
નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.

    a
    1,2 અને 3
    b
    2,3 અને 4
    c
    1,3 અને 4
    d
    ઉપરોક્ત તમામ