GPSC Class 1 - 2 2022 Paper 2

Question 10
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો ભારતી રેલ્વેના સંદર્ભમાં સાચું/સાચાં છે ?
1. 2023-24 સુધીમાં 100 ટકા ઈલેક્ટ્રિફિકેશન હાંસલ કરવું.
2. 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનુ નેટવર્ક. 
નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.

    a
    માત્ર 1
    b
    માત્ર 2
    c
    1 અને 2 બંને
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં