GPSC Class 1 - 2 2022 Paper 2

Question 7
MEDIUMCorrect: +1Incorrect: -1

SEZ કાનૂન 2005 જે ફેબ્રુઆરી 2006માં અમલમાં આવ્યો તેના કેટલા ઉદ્દેશ્યો છે ? આ સંદર્ભમાં નીચેનાને ધ્યાન પર લો:
1. આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ
2. વિદેશી સ્ત્રોતોમાંથી રોકાણને પ્રોત્સાહન
3. માત્ર સેવાઓની નિકાસને પ્રોત્સાહન આપવું
ઉપરોક્તમાંથી ક્યા આ કાનૂનના ઉદ્દેશ્યો છે ?

    a
    માત્ર 1 અને 2
    b
    માત્ર 3
    c
    માત્ર 2 અને 3
    d
    1, 2 અને 3