GPSC Class 1 - 2 2022 Paper 2

Question 1
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેનામાંથી કયા સુધારા વોશિંગ્ટન સર્વસંમતિ (Washington consensus) હેઠળ હાથ ધરવામાં આવ્યા હતા ?
1. મૂડીવાદને પ્રોત્સાહન આપવું
2. અર્થતંત્રને ખુલ્લુ મુકવું
3. વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું
4. WTOની સ્થાપના
નીચે આપેલા કોડમાંથી સાચો જવાબ પસંદ કરો.

    a
    1,3 અને 4
    b
    1,2 અને 3
    c
    2,3 અને 4
    d
    ઉપરોક્ત તમામ