વિશ્વ રેડીયો દિવસ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
I. વિશ્વ રેડીયો દિવસ 13 ફ્રેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે.
II. વિશ્વ રેડીયો દિવસનો વિષયવસ્તુ "ન્યુ વર્લ્ડ ન્યુ રેડીયો" હતું.
III. UNESCO રેડીયો દિવસ 2021 ના ત્રણ પેટા વિષયવસ્તુ નિયત કરે છે - ઉત્ક્રાન્તિ (evolution), નવીનતા (innovation) અને જોડાણ (connection)
IV. વિશ્વ રેડીયો દિવસની ઉજવણી 1948 થી શરૂ થઈ.