GPSC Class 1 - 2 2020 Paper 2

Question 109
EASYCorrect: +1Incorrect: -1

બરફનો વિશાળ જથ્થો કે જે ખીણની નીચેની તરફ અને પર્વતોના ઢોળાવો તરફ બરફ રેખા (Snow line) પસાર કર્યા બાદ પીગળે નહીં ત્યાં સુધી ધીમેથી ગતિ કરે છે તેને ______ કહેવાય છે.

    a
    હિમશિલા
    b
    હિમનદી
    c
    હિમપ્રપાત
    d
    પ્રચંડ ઝંઝાવાત