GPSC Class 1 - 2 2020 Paper 2

Question 86
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ જળપરિવાહ (Drainage Patterns) સાચી રીતે જોડાયેલી છે ?

    a
    વૃક્ષાકાર જળપરિવાહ - ગોદાવરી, ક્રિષ્ણા
    b
    સમાંતર જળપરિવાહ - મહાનદી, કાવેરી
    c
    ત્રિજ્યા જળપરિવાહ - ગંગા અને તેની શાખા નદીઓ
    d
    ઉપરોક્ત તમામ