GPSC Class 1 - 2 2020 Paper 2

Question 57
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-Iયાદી-II
1. ખારી નદીa. મધુબન ડેમ
2. દમણગંગાb. અરબ સમુદ્રમાં મળે છે
3. બનાસc. ખંભાતના અખાતમાં મળે છે
4. શેત્રુંજીd. કચ્છના નાના રણમાં મળે છે

    a
    1 - a, 2 - b, 3 - c, 4 - d
    b
    1 - b, 2 - a, 3 - d, 4 - c
    c
    1 - c, 2 - d, 3 - b, 4 - a
    d
    1 - d, 2 - b, 3 - c, 4 - a