GPSC Class 1 - 2 2020 Paper 2

Question 12
DIFFICULTCorrect: +1Incorrect: -1

ભારતીય રીઝર્વ બેંક અનુસાર, નીચેના પૈકી કયું / કયાં મૂડી ખાતાનો / ના હિસ્સો છે ?
1. બાહ્ય વ્યાપારી ઋણ (ECB)
2. સીધું વિદેશી રોકાણ
3. વિદેશી પોર્ટફોલીયો રોકાણ
4. અભૌતિક વસ્તુઓ (Invisible goods) અને સેવાઓની આયાત

    a
    માત્ર 1,2 અને 4
    b
    માત્ર 2
    c
    માત્ર 1, 2 અને 3
    d
    1,2,3 અને 4